Posts

RTI Application in Gujarati

Image
  કઈ કલમ હેઠળ અરજી કરવી? ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010 * કલમ 3 (1) - માહિતી મેળવવા માંગતી હોય તેવી વ્યક્તિએ નિયમ 5 (ક) માં ઠરાવેલી ફી સાથે નમૂના - ક મા અથવા નમૂના કમાંડર ઠરાવેલી તમામ આવશ્યક વિગતો ધરાવતી અરજી, સ્વચ્છ રીતે ટાઈપ કરીને અથવા સ્વ-હસ્તાક્ષરમાં અથવા ઈ-મીડીયા મારફત સંબંધિત જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીને કરવી જોઈશે.  * માહિતી અધિકાર અધિનિયમ- 2005  - કલમ - 6                                                                     નમૂનો - ક                                            માહિતી મેળવવા માટેની અરજીનો નમૂનો  પ્રતિ, જાહેર માહિતી અધિકારી, ..................................... .....................................                 ...
Image
કૃષિ બિલ-  2020   (FARM BILL-2020)       શું છે આ કૃષિ બીલ અને ખેડૂતો માટે કેટલું છે ફાયદાકારક ?      અનાજની   આપુર્તિને ભરોસાલાયક બનાવવા અને ખેડૂતોની આર્થિક હાલત સુધારવા માટે 2004 માં કેન્દ્ર સરકારે એમ.એસ.સ્વામીનાથનની અધ્યક્ષતામાં નેશનલ કમિશન ઓન   ફાર્મસી નામની રચના કરી એને આપણે સ્વામિનાથન આયોગ તરીકે ઓળખીએ છીએ . આયોગની વિનંતી   - ખેડૂતોની આત્મહત્યા રોકવી -સિંચાઈ માટે - પાક વીમો માટે   -ઉત્પાદન વધારવા માટે -ખાદ્ય સુરક્ષા માટે   જૂના કાયદામાં ખેડૂતોને શું શું તકલીફો પડતી હતી. - ખેડૂત પોતાનો ભાગ માર્કેટમાં જ એટલે કે   મંડી   માંજ વેચી શકતો હતો અને એ પણ જે વેપારી પાસે       લાયસન્સ હોય   એને જ વેચી શકતા. -  ખેડૂતો જે પ્રમાણે મહેનત કરીને આખા દેશનું ગુજરાત ચલાવતા તે પ્રમાણે એમને એમની મહેનત ના રકમ મળતી ન હતી. - પોતે મહેનત કરીને જે પાકની   ઉપજ પુરી પુરી ખેડૂત ને   મળવી જોઈએ એ મળતી ન હતી એની જગ્યાએ વચેટિયા વધારે લાભ   ઉઠાવતા હતા. ...