Posts

Showing posts from June, 2023

RTI Application in Gujarati

Image
  કઈ કલમ હેઠળ અરજી કરવી? ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010 * કલમ 3 (1) - માહિતી મેળવવા માંગતી હોય તેવી વ્યક્તિએ નિયમ 5 (ક) માં ઠરાવેલી ફી સાથે નમૂના - ક મા અથવા નમૂના કમાંડર ઠરાવેલી તમામ આવશ્યક વિગતો ધરાવતી અરજી, સ્વચ્છ રીતે ટાઈપ કરીને અથવા સ્વ-હસ્તાક્ષરમાં અથવા ઈ-મીડીયા મારફત સંબંધિત જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીને કરવી જોઈશે.  * માહિતી અધિકાર અધિનિયમ- 2005  - કલમ - 6                                                                     નમૂનો - ક                                            માહિતી મેળવવા માટેની અરજીનો નમૂનો  પ્રતિ, જાહેર માહિતી અધિકારી, ..................................... .....................................                    હું માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 હેઠળ આપની પાસેથી નીચેની માહિતી મેળવવા માંગુ છું. તેની વિગતો નીચે મુજબ છે.   1. અરજદારનું નામ -   2. અરજદારનું સરનામું -   3. જરૂરી માહિતીની ચોક્કસ બાબતો /વિગતો ટૂંકમાં : જરૂરી માહિતીનો ચોક્કસ સમયગાળો  * * * * 4. ફી ભરી હોય તો તેની વિગતો - (20 રૂપિયા કઈ રીતે ભર્યા તે ) 5. હું, આથી જાહેર કરું છુ કે હુ