Posts

Showing posts from December, 2020
Image
કૃષિ બિલ-  2020   (FARM BILL-2020)       શું છે આ કૃષિ બીલ અને ખેડૂતો માટે કેટલું છે ફાયદાકારક ?      અનાજની   આપુર્તિને ભરોસાલાયક બનાવવા અને ખેડૂતોની આર્થિક હાલત સુધારવા માટે 2004 માં કેન્દ્ર સરકારે એમ.એસ.સ્વામીનાથનની અધ્યક્ષતામાં નેશનલ કમિશન ઓન   ફાર્મસી નામની રચના કરી એને આપણે સ્વામિનાથન આયોગ તરીકે ઓળખીએ છીએ . આયોગની વિનંતી   - ખેડૂતોની આત્મહત્યા રોકવી -સિંચાઈ માટે - પાક વીમો માટે   -ઉત્પાદન વધારવા માટે -ખાદ્ય સુરક્ષા માટે   જૂના કાયદામાં ખેડૂતોને શું શું તકલીફો પડતી હતી. - ખેડૂત પોતાનો ભાગ માર્કેટમાં જ એટલે કે   મંડી   માંજ વેચી શકતો હતો અને એ પણ જે વેપારી પાસે       લાયસન્સ હોય   એને જ વેચી શકતા. -  ખેડૂતો જે પ્રમાણે મહેનત કરીને આખા દેશનું ગુજરાત ચલાવતા તે પ્રમાણે એમને એમની મહેનત ના રકમ મળતી ન હતી. - પોતે મહેનત કરીને જે પાકની   ઉપજ પુરી પુરી ખેડૂત ને   મળવી જોઈએ એ મળતી ન હતી એની જગ્યાએ વચેટિયા વધારે લાભ   ઉઠાવતા હતા.   ખેડૂત પોતાનો માલ બીજા રાજ્યમાં વેચી શકતો નહોતો.   ખેડૂતોને પોતાનો   પાક વેચવા માટે અને હરાજી માટે વિનંતી કરવી પડતી હતી.     પ